કાઉ એલીક્ષીર કેન્સરના કોષ નો ખાતમો બોલાવે છે
ભારત દેશમાં પરંપરાગત સારવાર પદ્ધતિ આયુર્વેદમાં ગૌમૂત્ર ને અમૃત ગણવામાં આવ્યું છે જે પંચગવ્ય નો એક ભાગ છે અને કેન્સર સહિતની અસંખ્ય ગંભિર બિમારીમાં અસરકારક પરિણામ આપે છે. સગર્ભા ગાયના મુત્રને સ્પેશિયલ ગણવામાં આવે છે કારણકે તેમાં ચોક્કસ પ્રકારના હોર્મોન અને ખનિજ ઘટકો રહેલા હોય છે.માં કામલ હોસ્પિટલની રિસર્ચ ટિમ…